બાકોર પો.સ્ટે.ના ગુન્હામાં વૉન્ટેડ મહિલા આરોપીને ઝડપી પાડતી મહીસાગર એલ.સી.બી.

રીપોર્ટ આસીફ લુણાવાડા

બાકોર પો.સ્ટે.ના ગુન્હામાં વૉન્ટેડ મહિલા આરોપીને ઝડપી પાડતી મહીસાગર એલ.સી.બી.

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક  વિધિ ચૌધરી  તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન નાઓએ નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે સુચન કરેલ હોય જે અનુસંધાને મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ..એમ.કે.ખાંટનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા એલ.સી.બી સ્ટાફના માણસોની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ.

 

દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના આ.હે.કો. મહીપાલસિંહ ઉમેદસિંહ તથા આહેિ.કો. નરેંદ્રકુમાર કાંતિભાઈ તથા અહે.કો. અજયસિંહ જગતસિંહ નાઓને સંયુકત બાતમી મળેલ કે બાકોર પો.સ્ટે ફ.ગુ.ર.નં. ૦૨૯૫/૨૦૨૬ BNS-2023 કલમ ૩૧૮(૪), ૫૪, મુજબની ગુન્હાના કામની નાસતી ફરતી આરોપી- લીલાબેન રમેશભાઇ પરમાર રહે, કંથાપુરા તા.ખેડબ્રહ્મા જી- સાંબરકાંઠા નાઓ હાલ તેના ઘરે હાજર છે તેવી ચોક્કસ બાતમીના આધારે એલ.સી.બી. સ્ટાફના માણસોએ સદર આરોપીના ઘરે જઇ તપાસ કરતા ઉપરોકત ગુન્હાની આરોપી મળી આવતા આરોપીને ઝડપી હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

12
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો