થરા મા એડવોકેટ એન્ડ નોટરી રફીકભાઈ મનસુરીની નવીન ઓફિસનું ભવ્ય ઉદ્ઘાટન કરાયું..

થરા મા એડવોકેટ એન્ડ નોટરી રફીકભાઈ મનસુરીની નવીન ઓફિસનું ભવ્ય ઉદ્ઘાટન કરાયું..

બ.કાં.જિલ્લાના કાંકરેજ/ઓગડ તાલુકામા જાણીતા ધારાશાસ્ત્રી અને નોટરી પબ્લિક રફીકભાઈ કે.મનસુરી એ તેમની કાયદાકીય ભાષામાં ઉચ્ચ કામગીરી કરતા બહોળી લોક ચાહના પ્રાપ્ત કરી છે. ત્યારે ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે નેશનલ હાઈવે સ્થિત પરાગ પંપ ની બાજુમાં માઁ કોમ્પ્લેક્ષ,દુકાન નં.-૮, ગ્રાઉન્ડ ફ્લોરમા નવીન અદ્યતન ઓફિસનું ભવ્ય ઉદ્ઘાટન મોલાના અબ્દુલ સમદ અકબરી સાહેબની પાવન નિશ્રામાં થરાસ્ટેટ માજી રાજવી એવમ નગર પાલિકા પૂર્વપ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલાની વિશેષ ઉપસ્થિતિ મા રીબીન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.ઓગડ તાલુકા પંચાયતના નાયબ મામલતદાર હિતેષભાઈ ગજ્જર,દલાભાઈ પ્રજાપતિ, ભારૂભાઈ પ્રજાપતિ,ડૉ.રાજેશ કે.બ્રહ્મભટ્ટ,ડૉ.લલિતભાઈ હાડવૈદ,તેજાભાઈ દેસાઈ, સતિષભાઈ પટેલ તાણા, વિનય વિદ્યા મંદિર ના આચાર્ય હરેશભાઈ ચૌધરી,શિક્ષક એમ.વી.પટેલ,ઉમેશભાઈ પ્રજાપતિ, CV ઠાકોર, સોમાજી જગાણી,વકીલ મુકેશભાઈ બુકોલીયા,વકીલ ગોવિંદભાઈ પ્રજાપતિ,વકીલ પ્રદીપસિંહ પરમાર,વકીલ ઉમેશભાઈ બર્વા,વકીલ રાજુભાઈ બારોટ, સુલતાનભાઈ કોઠારી,પાલિકા કર્મચારી હિતેષભાઈ મોચી,GSRTC કર્મચારી શૈલેષભાઈ બારોટ, ગમનભાઈ દેસાઈ,પત્રકાર ભલુભા વાઘેલા, નટુભાઈ પ્રજાપતિ,અમરતજી ઠાકોર સહીત કાયદાકીયક્ષેત્રના અગ્રણીઓ, વકીલ મિત્રો, સામાજિક-રાજકીય આગેવાનો, સગા સ્નેહીજનો અને અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવોએ રફીકભાઈ મન્સૂરીને ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરી ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. થરામા નવીનં ઓફિસ કાર્યરત થવાથી બંને તાલુકા અને આસપાસના વિસ્તારના અસીલોને કાયદાકીય માર્ગ દર્શન,કોર્ટ કચેરીના કામકાજ તેમજ નોટરીને લગતી તમામ સેવાઓ વધુ સરળતા અને સુવિધાજનક રીતે એક જ સ્થળેથી મળી રહેશે.તેમ રફીકભાઈ મનસુરીએ જણાવી કાર્યક્રમમા હાજર રહી શોભા વધારનાર તમામ મિત્રો અને મહેમાનોનો ર્હદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
નટવર કે.પ્રજાપતિ, થરા
મો. 99795 21530

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો