બી.પટેલ, એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ અને મામલતદાર થરાદની કોર્ટમાં

જાહેર નોટીસ
જન્મ-મરણ નોંધણી/એસ.આર.નં.૩૩૪/૨૦૨૬
અરજદાર:- શ્રી પુરોહિત કાંતિભાઈ ભીખાભાઈ
તથા રહે.દાંતિયા, તા.થરાદ, જિ.બનાસકાંઠા (વાવ-થરાદ)
વિરુદ્ધ
સામાવાળા:- જન્મ/મરણ નોંધણી શ્રી -વ તલાટી કમ મંત્રીશ્રી દાંતિયા,
તા.થરાદ
જન્મ-મરણ અધિનિયમ-૧૧૬૯ ની કલમ ૧૩(૩) અન્વયે મરણની નોંધ કરાવવા માટેનો હુકમ મેળવવા માટેની અરજી અન્વયે નોટીસ
આથી લાગતા વળગતાઓને આ નોટીસથી જાણ કરવામાં આવે છે કે, વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકાના દાંતિયા ગામના રહીશ અને આ કામના અરજદારશ્રીના ભાઈ રામાભાઈ ભીખાભાઈ પુરોહિતનો જન્મ તા.૦૮/૦૭/૧૯૭૮ ના રોજ દાંતિયા, તા.થરાદ મુકામે જન્મ થયેલ છે. જેની નોંધણી સામાવાળાની સંસ્થામાં જે તે વખતે અજ્ઞાનતાને કારણે શરત ચૂકથી રહી ગયેલ હતી. જેથી જન્મની નોંધણી હુકમની જરૂર હોઈ અત્રેની કોર્ટમાં અરજી દાખલ કરેલ છે. આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, સદરહું જન્મ નોંધણી બાબતે કોઈ ઈસમને તકરાર કે વાંધો હોય તો તેમણે અત્રેની કોર્ટમાં નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૩૦માં જાતે અગર તેમના મુખત્યાર અથવા પોતાના વકીલ મારફત હાજર રહેવું. તેમ કરવામાં કસુર કરવામાં આવશે તો તેમની ગેરહાજરીમાં કોર્ટ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ લેવી.
આજ રોજ તા.૨૪-માહે ઓગસ્ટ- ૨૦૨૬ ના રોજ સહી તથા સિક્કો કરી આપેલ છે.
(સહી)
કે.બી.પટેલ
એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ
થરાદ
25
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો