મોડાસાના બોલુંન્દ્ર ગામે એક શામ જનની કે નામ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અંતર્ગત મહા સત્સંગ, કળશયાત્રા, મહા ગંગા પ્રસાદીનું આયોજન કરાયું

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસાના બોલુંન્દ્ર ગામે એક શામ જનની કે નામ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અંતર્ગત મહા સત્સંગ, કળશયાત્રા, મહા ગંગા પ્રસાદીનું આયોજન કરાયું

મોડાસા તાલુકાના બોલુન્દ્રા ગામના સ્વર્ગીય ખૂનીદેવી કુકાજી ડાભી (ગાડલીયા લુહાર) નો અવસાન ૧૮/ ૮/ ૨૦૨૬ ના રોજ થયેલ હતું તેમના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં તારીખ ૫/ ૯/ ૨૦૨૬ ના રોજ મહા સત્સંગ અને ૬/ ૯/ ૨૦૨૬ ના રોજ સવારે ૫૦૧ કળશ સાથે મહા ગંગા કળશયાત્રા અને મહાગંગા પ્રસાદી નું આયોજન કરેલ હતું આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં માનનીય શ્રી મોડાસાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ભીખુસિંહ પરમાર અને પૂર્વ આઈ.એ.એસ અને અધિક નિયામક શ્રીમાન કે જી વણઝારા સાહેબ; દેવરાજભાઈ લુહાર ભાજપ કારોબારી સભ્ય આણંદ; બોલુંદરા ગામના સરપંચ શ્રી પ્રતિકભાઇ પટેલ, રાજસ્થાન ગાડલિયા લુહાર સમાજના અધ્યક્ષ ભગવતીજી બોરાણા ગાડલિયા લુહાર સમાજના સમાજ બંધુઓ; સંત ગણ; માતાઓ અને બહેનો હાજર રહ્યા હતા અને બોલુંદરા ગામના ગ્રામજનો પણ હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરીશભાઈ ગાડલિયા લુહાર આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર એ સંભાળ્યું હતું.

24
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો