MORBI મોરબી જિલ્લા ના હળવદતાલુકા ના નવા દેવળીયા ગામે નાગનાથમહાદેવ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નો પ્રારંભ

નવા દેવળીયા ગામે બ્રહ્માડ ના અધિપતી શ્રી ભગવાન નાગનાથ મહાદેવ ની અસીમ કૃપા થી નુતન મંદિર મા શિવ પરિવાર તેમજ હનુમાનજી મહારાજ.શ્રી ગણપતિ મહારાજ. માતા મહિષાસુર મદિની. શ્રી બટુક ભૈરવ. શ્રી કાળ ભૈરવ. તથા દિશા દેવોની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના પ્રથમ દિવસે ગણપતિ પૂજન.માતૃકા પૂજન. કુડ પૂજન. જલયાત્રા. મહાઆરતી સહીત ના વિવિધ કાયૅકમો ની ઉજવણી સમસ્ત ગામજનો ની ઉપસ્થિત મા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના યજ્ઞ ના આચાર્ય શ્રી શાસ્ત્રી શ્રી સંદીપ મહારાજ ના મુખારવિંદ પ્રતિષ્ઠા મહોત્સવના માંગલ્યોત્સવો ઉજવવામાં આવી રહયો છે જેમા નવા દેવડીયા ગામના તમામ સમાજ ના લોકો ના સંયુક્ત સહકાર થી ભવ્યતા ભવ્ય નાગનાથ મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા ના પાવન પ્રંસોગો ની ઉજવણી કરવા મા આવી છે જેમા સમગ્ર ગામના લોકો તનમન ધન થી મળેલા સુંદર સહકાર થી ત્રી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા માં આવી રહ્યો છે





