ભચાઉ તાલુકા અને ગાંધીધામ ખાતે શેરી નાટકોના માધ્યમથી લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરાયો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.

ભચાઉ,તા-૨૨ સપ્ટેમ્બર : સમગ્ર રાજ્યમાં યોજાઈ રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત કચ્છ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં સેવા ગાથા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ સ્થળો પર શેરી નાટક, નૃત્ય નાટિકાના માધ્યમથી નાગરિકોને સરકારી યોજનાથી પરિચિત કરવા સાથે વિવિધ મુદે જાગૃતિ ફેલાવવા પ્રયાસ કરાયો હતો. ભચાઉ તાલુકા ખાતેના કાર્યક્રમમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, અન્ય પદાધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યા નાગરિકો ઉપસ્થિત રહી કાર્યક્રમ નિહાળ્યો હતો. ઉપરાંત ગાંધીધામ ખાતે પણ વિવિધ સ્થળોએ સેવા ગાથા નાટિકા રજૂ કરાઈ હતી, જેમાં સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો