ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી – ૨૦૨૬





આજરોજ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત વોર્ડ નંબર 2 ખાતે બુથ નંબર 60.61.62.63.64 ઉપસ્થિત રહી ચૂંટણીલક્ષી કામગીરીમાં સહભાગી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
આ પ્રસંગે નરોડા વિધાનસભાના પ્રભારીશ્રી, સમાવિષ્ટ વોર્ડના પ્રભારીશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ, પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, વિવિધ મોરચાના હોદ્દેદારશ્રીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ તેમજ સાથી કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં સંગઠનાત્મક કામગીરી કરવામાં આવી.
સંગઠન શક્તિ • જનસંપર્ક • સેવા સંકલ્પ.









