જૂનાગઢ જિલ્લાના માંગરોળ તલોદ્વ ગામમાં લાંબા સમયથી રસ્તની હાલત બિસ્માર હોવાના કારણે ગ્રામજનો અને ખેડૂતો પરેશાન

રસ્તાની પ્રશ્ર્નો સરકાર અને તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં નિરાકરણ નહીં આવ્યાનો ગ્રામજનનો આક્ષેપ
આખરે ગ્રામજનોએ પોતાના ખચેં રસ્તો બનાવવાનો નિર્ણય કર્યો ખેડૂતો દ્વારા વિધા દીઠ 300 ઉઘરાવી રસ્તો બનાવવા માટે ફાળો એકત્ર કરવાનો નિર્ણય વર્ષોથી રસ્તાની સમસ્યા છતાં તંત્ર દ્વારા યોગ્ય કાયૅવાહી નહીં કરાયાનો આક્ષેપ
સ્થાનિકોનો આક્ષેપ: પોરબંદર સાંસદ દ્વારા આ વિસ્તારની મુલાકાત નહીં લેવાઈ હોવાનો દાવો સ્થાનિક લોકોની સમસ્યાઓ જાણવામા અને તેના નિરાકરણ માટે પૂરંતુ દયાન નહીં અપાયાનો ગ્રામજનોનો આક્ષેપ
સરકારી તંત્રની કામગીરી સામે સવાલો વચ્ચે હવે ખેડૂતો જાતે રસ્તા બનાવવા મજબૂર રસ્તાની સમસ્યાનું કાયમી કાયમી નિરાકરણ ક્યારે આવશે ?
આક્ષેપો અંગે સંબંધિત તંત્ર અને સાંસદનો પક્ષ સામે આવે તે બાદ સમગ્ર હકીકત વધુ સ્પષ્ટ થશે….
——- રિપોર્ટર—— વસંતભાઈ અખિયા, માંગરોળ 









