MORBI મોરબી જીલ્લા ભાજપ સંગઠનનું વિસ્તરણ: વિવિધ મોરચામાં ૭ નવા હોદ્દેદારોની જાહેરાત

MORBI મોરબી જીલ્લા ભાજપ સંગઠનનું વિસ્તરણ: વિવિધ મોરચામાં ૭ નવા હોદ્દેદારોની જાહેરાત

મોરબી જીલ્લા ભાજપ સંગઠનને વધુ સક્રિય અને મજબૂત બનાવવાના હેતુથી વિવિધ મોરચાના હોદ્દેદારોની નિમણૂક જાહેર કરવામાં આવી છે. જીલ્લા પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેનાના પરામર્શ બાદ યુવા, કિસાન, બક્ષીપંચ અને અનુસૂચિત જાતિ મોરચામાં કુલ સાત આગેવાનોને મહત્વની જવાબદારી સોંપી છે.

જાહેર કરાયેલ નવા હોદ્દેદારોની યાદી:યુવા મોરચો (જીલ્લા મંત્રી): દક્ષ નિકુંજભાઈ કોટક અને હરેશભાઈ મનસુખભાઈ મદ્રેસાણીયા કિસાન મોરચો (જીલ્લા ઉપપ્રમુખ): વનરાજસિંહ નાગજીભાઈ ચૌહાણ અને રમેશભાઈ સવજીભાઈ રાઠોડ બક્ષીપંચ મોરચો (જીલ્લા ઉપપ્રમુખ): મેરાભાઈ કાળાભાઈ ધરજીયા અનુસૂચિત જાતિ મોરચો: દિનેશભાઈ જેઠાભાઈ પરમાર (જીલ્લા ઉપપ્રમુખ) અને નરશીભાઈ ગોકળભાઈ વોરા (જીલ્લા મંત્રી)

પક્ષ દ્વારા જારી કરાયેલી સત્તાવાર યાદી મુજબ આ તમામ નિમણૂકો તાત્કાલિક અસરથી અમલમાં આવશે. આગામી સમયમાં સંગઠનાત્મક કામગીરીને વેગ આપવા માટે નવા નિમાયેલા હોદ્દેદારોને જવાબદારી સોંપવામાં આવી છે.

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો