સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુરના પ્રમુખ શ્રી રમેશભાઈ એમ પટેલ અમારી એસનાઈન મ્યુચ્યુઅલ ફંડની ઓફિસ પાલનપુરની શુભેચ્છા મુલાકાત લીધી

3 ઓક્ટોબર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

આજે શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ તથા સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુરના પ્રમુખ શ્રી રમેશભાઈ એમ પટેલ અમારી એસનાઈન મ્યુચ્યુઅલ ફંડની ઓફિસ પાલનપુરની શુભેચ્છા મુલાકાત લીધી તથા તેમણે તેમની “યુવા દિશા મિશન સફળતા” વિશે ચર્ચા કરી, જેમાં આ ઓનલાઈન મંચ દ્વારા નોકરી માટે ગુજરાત સરકારની જીપીએસસી, પીએસઆઈ,ટેટ,ટાટ, પોલીસ,તલાટી વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા બધા જ સમાજના દિકરા-દિકરીઓ આ મિશનના માગૅદશૅનનો લાભ લઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જવલંત સફળતા સાથે નોકરી મેળવે અને પોતાના પરિવારને મદદરૂપ થાય તથા દરેક સમાજના લોકોનો વિકાસ થાય એવી હાર્દિક શુભેચ્છાઓ મારી સાથેની આ મુલાકાતમાં તેમણે દર્શાવી છે,તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.બાબુભાઈ પી સોલંકી
(નિવૃત શિક્ષક, શ્રી કે કે ગોઠવાઈ સ્કૂલ પાલનપુર)

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

સાધલીથી પોર સુધીના માર્ગના ખાતમુહૂર્તને એક વર્ષ પૂર્ણ થયું હોવા છતાં માર્ગનું કામ અધૂરું રહેતા રોડની ખરાબ હાલત અને પાણીના છંટકાવ ના અભાવે ઉડતા ધૂળના ગોટેગોટા ના કારણે સ્થાનિકો અને વાહનચાલકોને હાલાકી

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો