આજે ભરૂચ જિલ્લા ઝઘડિયા ખાતે જિલ્લાના પદાધિકારીઓ સાથે બેઠક યોજી સંગઠનાત્મક બાબતો અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી.





સંગઠનની શક્તિ, કાર્યકર્તાઓની નિષ્ઠા અને જનસેવાના સંકલ્પ સાથે વિકાસયાત્રાને વધુ ગતિશીલ બનાવવા આહવાન કર્યું.

આ પ્રસંગે સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, ધારાસભ્યશ્રી રિતેશભાઈ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી પરેશભાઈ લાડ, જિલ્લા ભાજપ પ્રભારી શ્રી પરાક્રમસિંહ જાડેજા, ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ડિમ્પલબેન રાજ, સંગઠનના હોદ્દેદારો ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.








