જૂનાગઢજિલ્લના માંગરોળ શહેરમાં ખરાબ રસ્તાઓ, લાંબા સમયથી બંધ રહેલા સ્ટ્રીટ લાઈટો, જન્મ-મરણના દાખલાઓ મળવામાં વિલંબ થી પ્રજાને પડતી હાલાકી સહિતન જન સમસ્યાઓ સબંધે સબંધે રજૂઆત માટે પૂર્વ નગરપાલિકા પ્રમુખ મહંમદ હુસેન જેઠવા ના નેતૃત્વ માં કોંગ્રેસ ના સુધરાઈ ના ચુંટાયેલા જન પ્રતિનિધિ મંડળ પાલિકા કચેરીએ જતા ત્યાં ચિફ ઓફિસર ધોળકિયા તથા નગરપાલિકા પ્રમુખ કિષ્નાબેન થાપણિયા લાંબા સમય કચેરીએ આવતા ન હોય જેથી મળી ન શકતા મહિલા નગરપાલિકા પ્રમુખ ને સટેલિફોનિક સંપર્ક કરવા છતાં ફોગ રીસિવ ન થતાં આ પ્રતિનિધિ મંડળે પાલિકાના હોય હેડ હેડ ક્લાર્ક ને રજૂઆત કયૉ બાદ પાલિકા કચેરીએ થી સીધા વહીવટીતંત્ર મામલતદાર ને મળી માંગરોલ ની પ્રજા ની સમસ્યાઓ બાબતે વાકેફ કરી રજૂઆત કરી હતી.

આ રજૂઆત વખતે સદસ્ય શોયેબ ભાભા , કાશીબ શામા ,ફારૂક ચુડલી, હારૂન ઝમઝમ, એડવોકેટ મનિષ ગોહેલ સહિતના સભ્યો હાજર રહ્યા હતા….
———- રિપોર્ટર—– વસંતભાઈ અખિયા,માંગરોળ










