જામ ખંભાળિયાના જાગતા પ્રહરીની જહેમત અને જન પ્રતિનિધિઓનો સપોર્ટ

ખંભાળિયા માટે સોનીનું પાણી પહોંચાડતી સરકાર

જામનગર (ભરત ભોગાયતા ) ખંભાળિયા શહેરના પીવાના પાણીના પ્રશ્નો બાબતે સરકાર જાગૃત બની સૌની યોજનામાંથી રોજ એક કરોડ લિટરથી વધુ પાણી ઘી ડેમમાં ઠલવવાનું શરૂ થતા લોકોમાં આનંદની લાગણી છે

સંસદ. સભ્ય પૂનમબેન માડમ  રાજ્યસભા સાંસદ જીતેન્દ્ર કણજારીયા ધારાસભ્ય મુળુભાઈ બેરા ની સરકારમાં રજૂઆત ફળી. પત્રકાર અગ્રણી હિતેન્દ્ર આચાર્ય આચાર્યનું અધિકારીઓ તથા પદ અધિકારીઓ સાથેનું સંકલન પણ ફળ્યું છે

જાગતા પ્રહરી ગણાતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયામાં ચાર દાયકાથી પ્રેસ રિપોર્ટર તરીકે બહોળો ઉતર બતાવી છે  ધરાવતા હિતેન્દ્રભાઇ આચાર્ય એ  કારણેખંભાળિયા પંથક માટે હંમેશા જાગૃતતા દર્શાવી છે અને તેઓની   જાગૃતિ ના કારણે. દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે અનેક જન હિતના કામો થયા છે  તેમાં. સૌની. યોજનાનું પાણી નિયમિત મળતું થયું તે બાબત ઉમેરાઈ છે

31
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો