ચંદ્રવદન બી મકવાણા
પારડી તાલુકા ના ખેરલાવ ગામમાં મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ થાય તેમજ આસપાસના દસ થી વધુ ગામોના ગ્રામ જનોને આકસ્મિત પરિસ્થિતિ માં પહોચી વળવા માટે સરકાર દ્વારા એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી આજ રોજ ઉપસ્થિત હાજરીમાં એમ્બુલન્સ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આકસ્મિત પરિસ્થિતિમાં સમય સર અને ઝડપી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થસે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી











