સરકારની શ્રમિક કલ્યાણ નીતિ સાથે તાલ મિલાવતી જામનગર ની કચેરી

મદદનીશ શ્રમ આયુક્ત કચેરી જામનગર, દ્વારા માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલ
શ્રમ યોગી માટે નો
ઈ શ્રમ કાર્ડ નો
ઈ શ્રમ પોર્ટલ  ઉપર નોંધણી નો કાર્યક્રમ સરકરી શ્રમ અધિકારી ધ્વનિબેન રામી , મદદનીશ શ્રમ આયુક્ત કચેરી જામનગર, દ્વારા માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલશ્રમ યોગી માટે નો ઈ શ્રમ કાર્ડ નો ઈ શ્રમ પોટરલ ઉપર નોંધણી નો કાર્યક્રમ  ખાડીવાડ, બેડી, જામનગર ખાતે યોજાયો હતો

જેમાં સહયોગી તરીકે પંકજભાઈ જોષી ( એડવોકેટ &  નોટરી. )

જનરલ સેક્રેટરી મજૂર મહાજન સંઘ.,

જે. એમ. પરમાર લેબર લો કન્સલ્ટ ,

અનિલભાઈ પરમાર  ,હરીશભાઈ ભાઈ ચૌહણ. સફાઈ કામદાર પ્રતિનિધિ

સ્થાનિક આગેવાન  અબાસ સુલેમાન કકલ.હાજર રહેલ અને બહોળી સંખ્યા માં લાભાર્થી ઓ એ ભાગ લીધો હતો.

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો