બોરસદમાં વૃક્ષારોપણ થકી પર્યાવરણનો જતનનો સંદેશ આપવામાં આવ્યો.

બોરસદમાં વૃક્ષારોપણ થકી પર્યાવરણનો જતનનો સંદેશ આપવામાં આવ્યો.

 

 

તાહિર મેમણ – આણંદ – 19/08/2026 – વડનગરથી વારાણસી જવા નિકળેલી સેવા સંકલ્પ યાત્રા આજે આણંદ જિલ્લાના બોરસદ ગામ ખાતે પહોંચી હતી. આ યાત્રામાં બાઈક યાત્રીઓ સાથે ગુજરાતના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા બાઇક યાત્રામાં સહભાગી બની આણંદ જિલ્લાના બોરસદ ગામે પહોંચ્યા હતા.

 

આ સંકલ્પ યાત્રા બોરસદ ખાતે પહોંચતા ત્યાં ઉપસ્થિત મંત્રી શ્રી રમણભાઈ સોલંકી સહિતના મહાનુભાવો અને લોકોએ આ યાત્રાનું પુષ્પવૃષ્ટિ કરી ભવ્ય સ્વાગત કર્યું હતુ.

 

આણંદ જિલ્લાના બોરસદ શહેરી વિસ્તારમાં ફરીને બાઈક યાત્રા આસોદર ચોકડી, વાસદ ચોકડી થઈ તેના ગંતવ્યસ્થાને જવા રવાના થઈ હતી. આ યાત્રાના રૂટમાં આવતા ગામોમાંથી યાત્રા જ્યારે પસાર થઈ હતી ત્યારે ત્યાં ઉપસ્થિત નગરજનોએ ઠેર ઠેર યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો