MORBI:મોરબી સ્વ. નિર્મળાબેન બચૂલાલ ત્રિવેદી દુઃખદ અવસાન – બેસણું


મચ્છુ કાઠીયા મોઢ બ્રાહ્મણ સ્વ. નિર્મળાબેન બચૂલાલ ત્રિવેદી, ઉમર વર્ષ 84 મૂળ દેરાળા હાલ મોરબી, તે સ્વ. ગિરિશભાઈ તથા પરેશભાઈ ત્રિવેદી , રેખાબેન મનસુખલાલ દવે, સરોજબેન શૈલેષકુમાર જાની, જાગૃતિબેન ( નયનાબેન) ધીરેન્દ્રકુમાર ભટ્ટ, મીનાબેન તુષારકુમાર દવે ના માતૃશ્રી પ્રેમિલાબેન કાંતિલાલ પંડ્યા ના ભાભી , વંદનાબેન પરેશભાઈ ના સાસુ અને સ્વ. મનહરલાલ રેવાશંકર પંડ્યા, ભાઈશંકરભાઈ રેવા શંકર પંડ્યાના બેન, સ્વ વિશ્વનાથ ભવાનીશંકર, જેઠાલાલ ભવાની શંકર,નંદલાલ ભવાની શંકર તેમજ રતિલાલ ભવાનીશંકર ત્રિવેદીના ભત્રીજાવહુ નું તારીખ 17/9/2026 ના રોજ અવસાન થયેલ છે તેમનું ઉઠમણું અને પિયર પક્ષ નું બેસણું તારીખ 21/9/2026 સોમવાર ના રોજ, સાંજે ૪.૩૦ થી ૫.૩૦ , મચ્છુ કાઠીયા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ વાડી, સાવસર પ્લોટ મોરબી ખાતે રાખેલ છે










