કંબોઇ ગ્રામ પંચાયત તાલુકા ચાણસ્મા ની પ્રાથમિક શાળા માં “ મારા સપના નું ભારત “ અંતર્ગત બાળકો સાથે ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધા માં પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ શ્રીએ વિશેષ ઉપસ્થિત રહીને બાળકો ને પ્રોત્સાહન આપેલ…. તેમજ વિકસિત ભારત અને મોદીજી ની જનકલ્યાણકારી યોજનાઓ વિશે સંવાદ કર્યો…

આ કાર્યક્રમ માઁ ભાવિકભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, લાલજીભાઈ દેસાઈ મહામંત્રી, દશરથભાઈ ઠાકોર ,રોહિતભાઈ ગોસ્વામી, સ્નેહલભાઈ પટેલ ચેરમેન APMC પાટણ, તાલુકા અને ગામના આગેવાન, અધિકારી ઉપસ્થિત રહ્યા હતા…










