મોરબીના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ વરમોરાનો મોબાઈલ હેક થયેલ છે.

*તાકીદની સુરક્ષા સૂચના (Security Alert)-*
ગોવિંદભાઈ વરમોરાનો મોબાઈલ હેક થયેલ છે. તેમના નંબર પરથી મોકલવામાં આવેલ કોઈપણ *APK ફાઇલ* ડાઉનલોડ કરશો નહીં, કોઈપણ લિંક કે અટેચમેન્ટ ખોલશો નહીં અને ફોન પર સીધી વાતચીત કરીને ખાતરી કર્યા વગર કોઈપણ પ્રકારનું પેમેન્ટ કે બેંક ટ્રાન્ઝેક્શન કરશો નહીં.
*Security Notice-*
Please be advised that Govindbhai Varmora’s mobile has been hacked. Do not download any *APK files* , click on shared links, open attachments, or make any payments or bank transfers without verifying directly with us over a voice call.










