મોટી ઇસરોલ-રાજપુર સહિત તાલુકાના રામદેવ મંદિરોમાં ઠેર ઠેર ઉમંગભેર નેજા ઉત્સવ ઉજવાયો 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોટી ઇસરોલ-રાજપુર સહિત તાલુકાના રામદેવ મંદિરોમાં ઠેર ઠેર ઉમંગભેર નેજા ઉત્સવ ઉજવાયો

હાથમાં નવરંગી નેજા સાથે જય બાબા રી ના જયનાદ ગજવતા ભક્તોએ નોમના નેજા ચડાવી ધન્યતા અનુભવી

ભાદરવી નોમના પાવન અવસરે મોટી ઇસરોલ-રાજપુર સહિત તાલુકાના રામદેવ મંદિરોમાં ઠેર ઠેર ઉમંગભેર નેજા ઉત્સવ ઉજવાયો હતો. હાથમાં નવરંગી નેજા સાથે જય બાબા રી ના જયનાદ ગજવતા ભક્તોએ નોમના નેજા ચડાવી ધન્યતા અનુભવી હતી.કળિયુગના હાજરાહજૂર લોકદેવતા ભગવાન રામદેવજીના આજના નોમના નેજાનો મહાઉત્સવનો માહોલ અત્ર તત્ર સર્વત્ર જોવા મળ્યો હતો, રામદેભક્તોમાં આજના નોમના નેજા ચડાવવાનો ઉત્સાહ ઉમંગ અનેરો રહ્યો અને ભક્તમય વાતાવરણમાં ભક્તો હાથમાં નવ રંગી નેજા સાથે પદયાત્રા કરતા તાલુકાના જુદા જુદા મંદિરોમાં રામદેવજીના ભજનોના તાલે નાચતા ઝૂમતા જઈને માથું ટેકબી બાબા ની કૃપા યાચના કરી હતી. સામૂહિક નેજા ચડાવીને ધન્યતા અનુભવી હતી.

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો