sevasankalpabhiyan

મણિનગર સ્થિત એલ.જી હોસ્પિટલમાં સેવા સંકલ્પ અભિયાન – 2026 અંતર્ગત આયોજિત સફાઈ અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર મળ્યો.

આ અવસરે અમદાવાદ પશ્ચિમના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા,મટીરીયલ મેનેજમેન્ટ કમિટના ચેરમેન શ્રી હિતેન્દ્રભાઇ પરમાર, કોર્પોરેટર શ્રીઓ, સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

#sevasankalpabhiyan

34
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો