શ્રી જહુ માતાજી મંદિર, ભાટવાડો, ઊંઝા થી ધારણોજ પગપાળા યાત્રા સંઘ છેલ્લા પાંચ વર્ષ થી સતત ચાલુ રહે છે

સંઘ મા 125 જેટલા પદયાત્રી જોડાય છે
જહુ માતાજી સેવક પરિવાર ટ્રસ્ટ
દ્વારા દરરોજ રખડતા શ્વાનો માટે 4000 નંગ રોટલા / રોટલી
700 જેટલી બહેનો દ્વારા અઠવાડિક વારા મુજબ બનાવવામાં આવે છે.
જેનું વિતરણ 300 કરતા વધુ સેવાભાવી વિતરક ભાઈ – બહેનો દ્વારા શ્વાનો ના મુખ સુધી પહોંચાડવા મા આવે છે.
સંસ્થા ને સને 2018 મા
લિમ્કા બુક ઓફ રેકોડ
સને 2020 મા ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ તથા સને 2021 મા એશીયા બુક ઓફ રેકોર્ડ મા
શ્વાનો માટે નું સર્વ શ્રેષ્ઠ રોટલા ઘર નો એવોર્ડ એનાયત થયેલ છે.
શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટ પાટણ
જહું માતાજી સેવક પરિવાર ટ્રસ્ટ
સંઘ પાટણ પહોંચ્યા પહેલા હાઈવે
પર સનમાનિત કરવા તેમની ટીમ
સાથે ચા.. પાણી ખડેપગે સેવા નો
લાભ લીધો અને જય જહુ માં ના
નારાસાથે સંઘ ધાયણોજ મુકામેં
પ્રયાણ કયુઁ.












