વલસાડ.પારનેરા પારડી ગામ પાસે વેન્યુ કાર અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો

ચંદ્રવદન બી મકવાણા
વલસાડ ના મોગરાવાડી વિસ્તારમાં વેન્યૂ કારના ચાલકે પુર ઝડપે અને ગફલતભરી કાર હંકારી ઇકો કાર ને પાસળથી જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત માં ઇકો સવાર પાંચ લોકો ને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું મળતી માહિતી મુજબ વેન્યુ કાર ન GJ15CP8043 નો ચાલક અવિનાશ એસ પાટીલ પોતાની કાર પુરઝડપે અને બેદર કારીક પૂર્વક હકારી લાવી રાકેશ ભાઈ ગુલાબ ભાઈ રાઠોડ ની ઇકો કાર ન GJ15CF1438 ને પાસળ થી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો અકસ્માતમાં ઇકો કાર માં સવાર રાકેશ ભાઈ રાઠોડ સહિત મિતલ ભાઈ મુકેશ ભાઈ પટેલ ધર્મેશ ભાઈ મોહન ભાઈ પટેલ કનુભાઈ હળપતિ સંજય ભાઈ રાઠોડ ને સરીનાં વિવિધ ભાગોમાં નાની મોટી ઈજાઓ પહોંચી હતી અકસ્માત સર્જ્યા બાદ વેન્યુ કાર નો ચાલક પોતાની કાર ઘટના સ્થળે મૂકીને ફરાર થઈ ગયો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું આ મામલે પોલીસ દ્વારા ફરિયાદના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

38
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો