શ્રી ઉત્તર ઝોન સમસ્ત પ્રજાપતિ સમાજ સંગઠન મહેસાણા દ્વારા શ્રી વઢીયાર પરગણાના આગેવાનો સાથે સંપર્ક કાર્યો.

શ્રી ઉત્તર ઝોન સમસ્ત પ્રજાપતિ સમાજ સંગઠન મહેસાણા દ્વારા શ્રી વઢીયાર પરગણાના આગેવાનો સાથે સંપર્ક કાર્યો.

શ્રી ઉત્તર ઝોન સમસ્ત પ્રજાપતિ સમાજ સંગઠન મહેસાણા દ્વારા અનેક સેવાકીય કાર્યો કરે છે. આગામી સમયમાં મહેસાણા ખાતે મહા સંમેલનના પ્રજાપતિ સમાજને એકત્રિત કરવા હેતુસર શ્રી વઢીયાર પ્રદેશમાં પ્રજાપતિ સમાજના વિવિધ પરગણાના આગેવાનો ના સંપર્ક કરી તેઓને મહા સંમેલનમાં હાજર રહેવા આહવાન કરવામાં આવેલ જેમાં મુજપુર પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ ગોવિંદભાઈ પ્રજાપતિ, તેરવાડા પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ સોમાભાઈ પ્રજાપતિ,ઉણ પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ રામજીભાઈ પ્રજાપતિ,મંત્રી ઉમેશભાઈ પ્રજાપતિ,સમી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ ગોવિંદભાઈ પ્રજાપતિ, કાંકરેજ/ઓગડ તાલુકાના પ્રેસરિપોર્ટર નટુભાઈ પ્રજાપતિ, પાલનપુર વિભાગના લાલજીભાઈ પ્રજાપતિ સહીત અનેક આગેવાનોને ઉપપ્રમુખ પ્રજાપતિ મનુભાઈ જોઈતાભાઈ,મંત્રી પ્રજાપતિ કનુભાઈ ઈશ્વરભાઈ, મહામંત્રી પ્રજાપતિ કાંતિભાઈ અંબારામભાઈ,ઓડિટર પિનાકીનભાઈ પ્રજાપતિ એ રૂબરૂ મળી મહા સંમેલનમાં હાજર રહેવા આહવાન કરેલ.થરા ખાતે પાધરતા ઉમેશભાઈ પ્રજાપતિ,નટુભાઈ પ્રજાપતિ એ શાલ ઓઢાડી પધારેલ મહેમાનોનું સન્માન કર્યું હતું.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Rajkot: ‘સેવા સંકલ્પ અભિયાન’ રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા શ્રી અને શ્રીમતી સી.એસ.વિરાણી બહેરા-મુંગા શાળા ટ્રસ્ટ ખાતે દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ અને મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો 

Horoscope

Weather

વધુ વાંચો

Rajkot: મૃતદેહ સોંપવાની પ્રક્રિયા વધુ ચોકસાઈ ભરી બનાવવા કાલથી જ નંબર અને કોડ સિસ્ટમ સાથેની વૈજ્ઞાનિક SOPનો કડક અમલ કરાશે : આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

Rajkot: ‘સેવા સંકલ્પ અભિયાન’ રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા શ્રી અને શ્રીમતી સી.એસ.વિરાણી બહેરા-મુંગા શાળા ટ્રસ્ટ ખાતે દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ અને મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો 

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો