જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકના શીલ ગામ ખાતે વીજકાપ ના કારણે ખેડૂતો પરેશાન

શીલ ગામમાં Pgvcl ના વીજકાપ ના કારણે ના ખેડૂતો પરેશાન છે. TC ટ્રાન્સફોર્મર બદલવા માટે અરજીઓ કયૉ પણ 1.5 મહિનો રાહ જોવી પડે
પરંતુ શીલ AG ખેતીવડી ફીડર માં બાજુમાં આવેલ ગેરકાયદેસર ખનીજ ઉધોગ માં બિન કાયદેસર માં ક્યારે પણ વીજકાપ થતો નથી!!!?
PGVCL માંગરોળ ગ્રામ્ય કચેરી ની આ વિસંગતા મુદ્દે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે….
—— રિપોર્ટર—– વસંતભાઈ અખિયા, માંગરોળ










