એકજ સ્થળે સરકારી સેવાઓ – દેવભૂમિ દ્વારકાજિલ્લાના હેડક્વાર્ટરમાં

સેવા સમર્પણ અને સંકલ્પ સાથે આગળ ધપતી જામખંભાળિયા નગરપાલિકા , સેવાસેતુ અને આગામી નવરાત્રી એ બંને જનસેવા જનભાગીદારી અને જન કલ્યાણના મહોત્સવ

જામનગર (ભરત ભોગયતા)આજે સેવાસેતુનો બારમો તબક્કો જામખંભાળિયા નગરપાલિકા દ્વારા સેવા સમર્પણ અને સંકલ્પ ને સાર્થક કરે છે જામ ખંભાળિયા નગરપાલિકા તરફથી નગરજનોને સવિનય જણાવાયું છે કે , સેવા સેતુ (બારમો તબક્કો) અંતર્ગત વિવિધ સરકારી સેવાઓ તથા યોજનાઓનો લાભ એક જ સ્થળેથી મળી રહે તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં નીચે મુજબની વિવિધ સેવાઓ/યોજનાઓનો લાભ મેળવી શકાશેઃ
આધારકાર્ડ સંબંધિત સેવા, રેશનકાર્ડ સંબંધિત સેવા,આયુષ્માન ભારત યોજના,મહિલા અને બાળ વિકાસ યોજનાઓ, શિક્ષણ સહાય તથા શિષ્યવૃત્તિ કૃષિ અને ખેડૂત કલ્યાણ યોજનાઓ
સામાજિક સુરક્ષા યોજનાઓ,રોજગાર તથા કૌશલ્ય વિકાસ
આવાસ યોજના,આર્થિક સહાય તથા વિવિધ સબસિડી
જાતિ પ્રમાણપત્ર તથા અન્ય પ્રમાણપત્રો,અન્ય વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓ

+ કાર્યકમની વિગતો જોઈએ તો
તારીખ: 08 10 2026 ના આજે સવારે ૯:૦૦ કલાકે
યોગ કેન્દ્ર, નગરપાલિકા, ખંભાળિયા ખાતે સૌ નગરજનોને સેવા સેતુ કાર્યકમમાં ઉપસ્થિત રહી વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ લેવા માટે અનુરોધ કરાયો છે જે માટે નગરપાલિકા પ્રમુખ , કારોબારી ચેરમેન તેમજ ચીફ ઓફિસરની તેમજ સ્ટાફ અને કોર્પોરેટરોની જહેમત છે. આ બારમો તબક્કો છે,એક જ મંચ ઉપરથી સેવાનો , bravo khambhaliya municipality
તેમજ

જામ ખંભાલીયા નગરપાલિકા આયોજિત,નવરાત્રી મહોત્સવ -2026 નું પણ આગવું આયોજન છે
જામ ખંભાલીયા નગરપાલિકા દ્વારા નવરાત્રી મહોત્સવ-૨૦૨૬નું આયોજન કરવામાં આવેલ છે.
આ પ્રસંગે સૌને હાર્દિક નિમંત્રણ પાઠવાયું છે. જે તારીખ 11 થી 19 રહેશે.દરરોજ,રાત્રે ૯:૩૦ કલાકે,અમૂલ ડેરી સામે, નરશી
ભુવન ની બાજુમાં, સ્ટેશનરોડ, જામ ખંભાલીયા.

વિજયભાઈ નારણભાઈ કણઝારીયા
પ્રમુખ ખંભાલીયા નગરપાલિકા સહિતના સૌ પદાધિકારીઓ તેમજ ચીફ ઓફિસર કરમૂર અને સ્ટાફ ની આ જહેમત છે
જેથી,જામ ખંભાળિયા નગરપાલિકા દ્વારા
નવરાત્રી મહોત્સવ–૨૦૨૬નું અનોખું આયોજન કરવામાં આવેલ છે….
( ન.પા. કર્મયોગી હિતેષભાઇ ગઢવી એ માધ્યમો સાથે અવિરત સંપર્ક જાળવી બંને આયોજનો અંગે વિસ્તૃત વિગતો આપી છે)

regards

ભરત જી. ભોગાયતા

પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)

b.sc.,ll.b.,dny(GAU),Journalisam,ind mnmg,

8758659878

bhogayatabharat@gmail.com

48
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો