રિપોર્ટર

હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે ક્ષતિ પામેલા રોડ રસ્તાઓના સમારકામ અંતર્ગત માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા રિસર્ફેસિંગ કામગીરી કામગીરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ સાણંદ સોકલી રોડ તથા કચ્છ ભુજ ડાયવર્ઝન રોડ પર માર્ગ અને મકાન પેટા વિભાગ વિરમગામ ( સ્ટેટ) દ્વારા રીસર્ફેસિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થવાથી અનેક વાહન ચાલકોને રાહત મળશે તથા રોજિંદા આવાગમન કરનારા વાહન











