નિકાવામાં ૫૭ વર્ષથી આશાપુરા ગરબી મંડળ દ્રારા કરાતું પ્રાચીન ગરબીનું આયોજન

નિકાવામાં ૫૭ વર્ષથી આશાપુરા ગરબી મંડળ દ્રારા કરાતું પ્રાચીન ગરબીનું આયોજન

જામનગર

(નયના દવે દ્વારા)

જામનગર જિલ્લો અને કાલાવડ તાલુકાના નિકાવા ગામે છેલ્લા ૫૭ વર્ષથી શ્રી આશાપુરા ગરબી મંડળનું આયોજન કરવામાં આવે છે.જેમાં ૩૫ નાની નાની બાળાઓ ગરબા રમે છે. આ ગરબીનાં ગરબા જોવા ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. તેમજ માંહા હેત વાડી ડ્રામા સાથે ડાન્સ અને નંદ ઉત્સવ રાસોત્સવ તથા બાળાઓ માતાજીના ગરબા ગાઈ અને માતાજીની આરાધના કરે છે. તેમજ બાળાઓ દ્વારા અલગ અલગ પ્રકારના નાટક પણ રજૂ કરવામાં આવે છે. આ ગરબી મંડળના પ્રમુખ શ્રી ચેતનપરી ગોસ્વીમી, વિજયભાઈ ચૌહાણ, બૈજુ ચૌહાણ, જીગ્નેશપરી ગોસ્વામી, ધનસુખગીરી ગોસ્વામી, જયેન્દ્રપરી ગોસ્વામી, વિવેકપરી ગોસ્વામી, કરણ ટોયટા, દર્શન ટોયટા, સિધ્ધરાજ પરી ગોસ્વામી, રાકેશપરી ગોસ્વામી, પ્રેમ પાટડીયા, પ્રદીપભાઈ ભાલારા સહિતનાં કાર્યકર્તાઓ સેવા આપે છે.

52
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના રાજસ્થાન સરહદી વિસ્તારમાં આવેલ રોયણીયા(રાઠ)પ્રાથમિક શાળામાં કલસ્ટર કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનુ આયોજન કરવામાં આવ્યું હતું,

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો