MORBI :મોરબી અભિલાષા ગૌશાળાના લાભાર્થે ફટાકડા સ્ટોરનું ભવ્ય ઉદ્ઘાટન

MORBI :મોરબી અભિલાષા ગૌશાળાના લાભાર્થે ફટાકડા સ્ટોરનું ભવ્ય ઉદ્ઘાટન

 

દર વર્ષ ની જેમ આ વર્ષે પણ અંધ અપંગ ગાયો ની સેવા કરતા શ્રી અભિલાષા ગૌ સેવા યુવક મંડળ તરફથી આ વર્ષે પણ નીચે ના સ્થળે ફટાકડા ના સ્ટોર નું ભવ્ય ઉદઘાટન રાખેલ છે.આ ફટાકડા સ્ટોર નું ઓપનિંગ શ્રી પૂજ્ય દામજી ભગત મહતંશ્રી નકલંક મંદિર બગથળા ના વરદ હસ્તે તા 1.11.2026 ને રવિવારે સવારે 9.30 કલાકે રાખેલ છે.

અમોને જણાવતા આનંદ થાય છે કે આ વર્ષે તમામ ફટાકડા બ્રાન્ડ કંપની અને તદન નવો સ્ટોક સાથે ભાવ માં અમદાવાદ થી પણ સસ્તા ભાવે વિતરણ કરવામાં આવશે.અને જે કઈ નફો થશે તે અંધ અને અપંગ ગાયો ની સેવા માં વાપરવામાં આવશે.તો મોરબી ની ધર્મ પ્રેમી જનતા ને અમારી વિનંતી કે અમારા સ્ટોલ ની મુલાકાત લઈ અને આપ પણ ગાયો ની સેવા માં સદભાગી બનો તેવી નમ્ર વિનંતી.

ઉદઘાટન..તા 1.11.2026 ને રવિવારે સમય..સવારે 9.30 કલાકે ઉદઘાટક..પૂજ્ય દામજી ભગત મહંત શ્રી નકલંક મંદિર બગથળા સ્થળ..ઉમા હોલ રવાપર ગામ પાસે.બહુચરાજી મંદિર સામે મોરબી બીજો સ્ટોલ..જીઆઇડીસી સંસ્કાર બલ્ડ બેન્ક સામે શનાળા રોડ મોરબી અભિલાષા ગૌ સેવા યુવક મંડળ બગથળા

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો