સુરૂચિનો ભંગ થાય તેવા કોઇપણ કૃત્યો કરવા પર પ્રતિબંધ

ચંદ્રવદન બી મકવાણા

આગામી સમયમાં દિવાળીના તહેવારની ઉજવણી થનાર હોય કાયદો અને વ્યવસ્થા અને શાંતિ, સલામતી જળવાય રહે તેજરૂરી છે. જેને અનુલક્ષીને કે.એસ.ડાભી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ  વલસાડે ગુજરાત પોલીસ અધિનિયમ (સને – ૧૯૫૧ના૨૨માં) ની કલમ ૩૭(૧) પ્રમાણે મને મળેલ સત્તાની રૂએ વલસાડ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઈપણ સમય માટેતાત્કાલિક અસર થી તા.૧૦/૧૧/૨૦૨૬ સુધી  શસ્ત્રો, તલવાર, ભાલા, બંદુક, ચપ્પુ, છરા અથવા શારિરીક હિંસાપહોંચાડવામાં ઉપયોગ થઈ શકે તેવી બીજી ચીજો, સ્ફોટક પદાર્થ, કોઈપણ સરઘસમાં જલતી અથવા પેટાવેલી મશાલ લઇજવા, વ્યકિતઓ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પૂતળા દેખાડવા, અપમાન કરવાના ઈરાદાથી બિભત્સસૂત્રો પોકારવાની, અશ્લિલ ગીતો ગાવાની અથવા ટોળામાં ફરવા તેમજ  જેનાથી સુરૂચિ અથવા નીતિનો ભંગ થાય તેવુંભાષણ કરવાની, તેવા હાવભાવ કરવાની, તેવી ચેષ્ટા કરવાની તથા ચિત્રો, પત્રિકા, બોર્ડ અથવા બીજી કોઈપણ પદાર્થઅથવા વસ્તુ તૈયાર કરવા, બતાવવા તથા ફેલાવો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

​આ હુકમ (૧) સરકારી નોકર કે કામ કરતી વ્યક્તિઓ કે જેના ઉપરી અધિકારીએ આવું કોઈપણ હથિયાર લઈજવાની ફરજ હોઈ. જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આ અર્થે ખાસ અધિકૃત કરે તેવી બીજી વ્યકિત, સરકારશ્રી દ્વારા આયોજીતવિવિધ કાર્યક્રમો કે અભિયાનમાં ફરજ પર હોય તેવી વ્યકિતઓને લાગું પડશે. નહી.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો