શાંતિ સલામતિ માટે જાહેરનામું

ચંદ્રવદન બી મકવાણા

આગામી સમયમાં દિવાળીના તહેવારની ઉજવણી થનાર હોય કાયદો અને વ્યવસ્થા અને શાંતિ, સલામતી જળવાયરહે તે જરૂરી છે. જેને અનુલક્ષીને કે.એસ.ડાભી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, વલસાડે ગુજરાત પોલીસઅધિનિયમ–૧૯૫૧ (સને–૧૯૫૧નો ૨૨ માં)ની ૩૭ની પેટા કલમ–૩થી મને મળેલ સત્તાની રૂએ વલસાડ જિલ્લામાંતાત્કાલિક અસર થી તા.૧૦/૧૧/૨૦૨૬ સુધી અનઅધિકૃત રીતે/ગેરકાયદેસર રીતે ચાર કરતાં વધુ માણસોની કોઈસભા કરવી કે બોલાવવી નહી, સરધસ કાઢવું નહીં કે દેખાવ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાનાભંગ અથવા ઉલ્લંધન કરનારને સને–૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમ (સને – ૧૯૫૧ના ૨૨માં)ના કાયદાનીકલમ–૧૩૫(૧) તથા ભારતીય ન્યાય સંહિતા–૨૦૨૩ની કલમ–૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે, એમ જાહેરનામામાંજણાવાયું છે.

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો