નબીપુર પોલીસ સ્ટેશનમાં એકતા દિવસ અંતર્ગત શસ્ત્ર પ્રદર્શન કરાયું, લુવારા એમિક્સ સ્કૂલના બાળકોએ મુલાકાત લીધી.

સમીર પટેલ, ભરૂચ

એકતા દિવસ હેઠળ આજરોજ ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનમાં શસ્ત્ર પ્રદર્શન યોજાયું હતું. જેમાં પોલિસ સ્ટાફ ને ઉપયોગમાં લેવાતા શસ્ત્રો પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા. આ દિવસે ભરૂચ જિલ્લાના લુવારા ગામ સ્થિત એમિક્સ સ્કૂલના આશરે ૧૦૦ જેટલા બાળકો અને શિક્ષકોએ નબીપુર પોલીસ સ્ટેશન ની મુલાકાત લીધી હતી. જેમાં તેઓને આ શસ્ત્રો ના ઉપયોગ અંગેની સંપૂર્ણ માહિતી અપાઈ હતી. બાળકોને પોલીસ સ્ટેઅફ દ્વારા પોલીસ સ્ટેશનના દરેક વિભાગની માહિતી આપવામાં આવી હતી અને પોલીસ સ્ટેશન ની કાર્ય પદ્ધતિની સમજ અપાઈ હતી. આ સમયે નબીપુર પોલીસ સરેશનનો સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો. આ મુલાકાત થઈ બાળકો પ્રભાવિત થયા હતા.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો