MORBI મોરબી કલેક્ટર દ્વારા EVM વેરહાઉસની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થા અને કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું

MORBI મોરબી કલેક્ટર દ્વારા EVM વેરહાઉસની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થા અને કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું

મોરબી જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા ઇવીએમ વેરહાઉસની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ઇવીએમ વેરહાઉસ ખાતે કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા, જાળવણી તેમજ સંબંધિત કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથે જ જરૂરી વ્યવસ્થાઓની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી .

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો