પ્રદેશ લધુમતી મોરચાના અધ્યક્ષ નાહીનભાઈ કાજીના જન્મ દિવસે વિરપુરમાં સેવા કાર્ય સાદાબભાઈ અબ્બાસી દ્વારા દર્દીઓને ફ્રુટ વિતરણ

રીપોર્ટ આસીફ લુણાવાડા

પ્રદેશ લધુમતી મોરચાના અધ્યક્ષ નાહીનભાઈ કાજીના જન્મ દિવસે વિરપુરમાં સેવા કાર્ય સાદાબભાઈ અબ્બાસી દ્વારા દર્દીઓને ફ્રુટ વિતરણ

મહીસાગર જીલ્લા નાં વિરપુર CHC સેન્ટર ખાતે ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચાના અધ્યક્ષ આદરણીય Nahin Kazi જીનાં જન્મદિવસ નિમિત્તે ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચા મહામંત્રી સાદાબબાપુ અબ્બાસી દ્વારા દર્દીઓને ફ્રૂટ વિતરણ કર્યું તેમજ દર્દીઓની ખબર અંતર પૂછી તે સમયે દર્દીઓ જણાવ્યું કે વીરપુર સીએચસી સેન્ટર ખાતે ડૉક્ટર અને તેમની ટીમ દ્વારા ખૂબ સરસ દવા કરવામાં આવે છે.

સાથે દર્દીઓએ ભારતીય જનતા પાર્ટી ની સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો