બનાસ એન.પી પ્લસ ના આંગણે દાતા શ્રી ઠાકોરદાસભાઈ ખત્રી ના સહયોગ થી HIV પોજીટીવ બાળકો અને બહેનો સાથે ઉજવાયો દિવાળી સેલિબ્રેશન

6 નવેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

દિવાળી ના તહેવારો નિમિત્તે બનાસ એન.પી પ્લસ ના આંગણે દાતા શ્રી ઠાકોરદાસભાઈ ખત્રી ના સહયોગ થી HIV પોજીટીવ બાળકો અને બહેનો સાથે ઉજવાયો દિવાળી સેલિબ્રેશન. સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે બનાસ એન.પી પ્લસ સંસ્થા સાથે જોડાયેલા અને CSC ની સેવા સાથે જોડાયેલા 20 જેટલા બાળકો અને 25 જેટલી બહેનો સાથે દાતા શ્રી ઠાકોરદાસ ખત્રી અને તેમની ટીમ દ્વારા તમામ બાળકોને મીઠાઈ – ફરસાણ – ફટાકડા અને કપડાં વિતરણ કરવામાં આવ્યા અને બહેનોને મીઠાઈ – ફરસાણ અને સાડી વિતરણ કરવામાં આવી જે કાર્યક્રમ માં જીવદયા પ્રેમી અને જીવદયા ફાઉન્ડેશન ના ઠાકોરદાસ ખત્રી અને દિનેશભાઈ શર્મા સાહેબ. ધનેશભાઈ રેડિયમ વાળા અને નીલુબેન શાહ ખાસ હાજર રહી બાળકોને અને બહેનોને આવનારા તહેવારો દિવાળી અને નવા વર્ષ ની શુભકામના પાઠવવા માં આવી જે સમગ્ર કાર્યક્રમ નું સંચાલન આયોજન અને કોડીનેશન નવનીતભાઈ મકવાણા અને શ્રેયાબેન આંટિયા દ્વારા કરવામાં આવ્યું.

62
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો