ઓગડ તાલુકાના થરા લુહાર સમાજ પંચાલ પરિવારનું ગૌરવ…

ઓગડ તાલુકાના થરા લુહાર સમાજ પંચાલ પરિવારનું ગૌરવ…

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરાના જીવદયા પ્રેમી સતત અબોલ પક્ષીઓની સેવા કરતા સેવાભાવી લુહાર (પંચાલ) કુટુંબનો દીકરો લુહાર ધીરજકુમાર નાગજીભાઈ એ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ની પરીક્ષા પાસ કરીને શ્રેષ્ઠ પરિણામ હાંસલ કરીને લુહાર સમાજ પંચાલ પરિવાર નું તેમજ માતા-પિતાનું ગૌરવ વધાર્યું છે.ધીરજ પંચાલ ઉજ્જવળ કારકિર્દી બનાવી આગળ વધે તેવી સહ પરીવાર તેમજ સમાજ દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આગામી ટૂંક સમયમાં વકીલાત ક્ષેત્રે આગળ વઘી કારકિર્દી બનાવવા ધીરજ પંચાલે જણાવ્યું હતું.

નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

20
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો