પીએમશ્રી બ્રાન્ચ શાળા નં.૫,લુણાવાડામા સ્વશાસન દિનની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી*

રીપોર્ટ આસીફ લુણાવાડા

*પીએમશ્રી બ્રાન્ચ શાળા નં.૫,લુણાવાડામા સ્વશાસન દિનની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી*

    પીએમશ્રી બ્રાન્ચ શાળા નં.૫, લુણાવાડામાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ની જન્મજયંતિ નિમિત્તે સ્વશાસન દિનની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.ધો.૧થી૮ ના ૧૦૦ જેટલા બાળકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે આચાર્ય તરીકે ખદીજા બકોરીયા અને ઉપાચાર્ય તરીકે નુજહત જમાલે સેવા આપી હતી.

   ધો૧ થી ૫ ના બાળકો માટે અમીતભાઈ અને સુમૈયાબેને તેમજ ધો.૬ થી ૮ ના બાળકો માટે આયોજન ખલીલ ભાઈ, આસીફ ભાઈ, કનુભાઈ એ કર્યુ હતું. શાળાના હેડ ટીચર હારીશભાઇ શેખે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શાળાના સમગ્ર સ્ટાફ તરફથી શિક્ષક દિનના બાળકો ને નાસ્તો આપવામાં આવ્યો હતો.નાસ્તાનું આયોજન રિયાઝ ભાઈ, હિતેશભાઈ અને રમેશભાઈ એ કર્યુ હતું. સૌ બાળકોને ધન્યવાદ પાઠવવામાં આવ્યા હતા.

25
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો