સંતરામપુર ના સંત. માં આવેલ બાળકો માટેના (બગીચો) ગાડૅન ની દુદૅશા થી નાના બાળકો પરેશાન…

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર

સંતરામપુર નગરપાલિકા સંચાલીત ગાડૅનો
બગીચા ની સાચવણી ને જાલવણી નહીં કરાતા બગીચાઓની અવદશા બેઠેલી જોવા મલે છે.
નગરપાલિકા સંતરામપુર ના સતતાધીશોને વહીવટ કરનારાઓ ને વિકાસ ના કામો ની કેટલા રુપિયા વાપરવા આવેછે તેમાં જ રસ જોવા મલે છે.
ને ટકાવારીને ભષટાચાર થી આ નગરપાલીકા ખદબદતી હોવા છતાં આ વિસતારના સાસદ ને ધારાસભય દવારા આ નગરપાલીકા મા ચાલતા ભષટાચાર ને ટકાવારીના દુષણને અટકાવવામા ને નગરજનોને થતી અસુવિધાઓમાથી સુવિધાઓ અપાવવામા ઉણા ઉતરેલ જોવા મલે છે. જેનો ભારે અફસોસ નગરમાં જોવા મલે છે.
સંતરામપુર નગરપાલિકા વિસતારમા સંત લીસરી વલાક પાસે નગલપાલીકા સંચાલિત ગાડૅન આવેલ છે જે આ ગાડૅની અવદશા સામે નગરપાલિકા ના સતતાધીશોને જોવાનો કે ફેરણી કરી તપાસ કરવાનો પણ સમય જણાતોનથી.
આ સંત ગાડૅનમા આવેલ બાલકો માટેના રમતગમતના સાધનો ની શું સથિતિ છે? આ ગાડૅના ના સાધનો તુટેલાને ભંગાર થયેલ કેટલાક જોવા મલે છે.
વરસાદ ને લીધે કીચચડ પણ થાય છે. રમતગમતના સાધનોની જાળવણી અને સાચવણી માં ને ગાડૅન ની મરામત માં નગરપાલિકા દવારા કોઈ દયાન નહીં અપાતા નગરના ગાડૅનોની સથિતિ બેહાલ બનેલછે. જે તસવીરો માં જોવા મલે છે.
નગરના બાલકોને ગાડૅનમા રમવા માટે સારા સાધનો ઉચીકવોલીટીના ને ટકાઉ મુકવામાં આવે જેથી બાલકોસારી રીતે તેનો લાભ લઈ શકે ને રમી શકે.









