મદદનીશ શ્રમ આયુક્ત કચેરી જામનગર, દ્વારા માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલ
શ્રમ યોગી માટે નો
ઈ શ્રમ કાર્ડ નો
ઈ શ્રમ પોર્ટલ ઉપર નોંધણી નો કાર્યક્રમ સરકરી શ્રમ અધિકારી ધ્વનિબેન રામી , મદદનીશ શ્રમ આયુક્ત કચેરી જામનગર, દ્વારા માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલશ્રમ યોગી માટે નો ઈ શ્રમ કાર્ડ નો ઈ શ્રમ પોટરલ ઉપર નોંધણી નો કાર્યક્રમ ખાડીવાડ, બેડી, જામનગર ખાતે યોજાયો હતો



જેમાં સહયોગી તરીકે પંકજભાઈ જોષી ( એડવોકેટ & નોટરી. )
જનરલ સેક્રેટરી મજૂર મહાજન સંઘ.,
જે. એમ. પરમાર લેબર લો કન્સલ્ટ ,
અનિલભાઈ પરમાર ,હરીશભાઈ ભાઈ ચૌહણ. સફાઈ કામદાર પ્રતિનિધિ
સ્થાનિક આગેવાન અબાસ સુલેમાન કકલ.હાજર રહેલ અને બહોળી સંખ્યા માં લાભાર્થી ઓ એ ભાગ લીધો હતો.








