લુણાવાડા મધવાસ દરવાજા પાસે ગટના ઢાંકણા તુતેલી હાલતમાં

રીપોર્ટ આસીફ લુણાવાડા

લુણાવાડા મધવાસ દરવાજા પાસે ગટના ઢાંકણા તુતેલી હાલતમાં

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાના મધવાસ દરવાજા પાસે ગટના ઢાંકણા તુતેલી હાલતમાં જોવા મળી રહ્યા છે એક તરફ શાળામાં અભ્યાસ કરવા જતા નાના બાળકો તેમજ મોટા બાળકો  આશરે (2) શાળાના 1200 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે તો બીજી તરફ મધવાસ દરવાજાથી કંકા તલાવ જતો રસ્તો તેમજ 24 કલાક ધમધમતા રોડ પર નાના મોટા વાહનો પસાર થાય છે અને સ્થાનિક કોર્પોરેટર આ ગટના ઢાંકણા તુતેલા નવા બેસાડી અકસ્માત બચાવે? કે અકસ્માત સર્જાયા બાદ તંત્ર અને સ્થાનિક કોર્પોરેટર જાગશે એ જોવુ રહ્યુ???

27
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

જિલ્લા

શહેર પસંદ કરો