ગાંધીનગર ટાઉન હોલ ખાતે ગુજરાત પ્રદેશ સરપંચ સંગઠનનું સ્નેહ મિલન યોજાયું.

ગાંધીનગર ટાઉન હોલ ખાતે ગુજરાત પ્રદેશ સરપંચ સંગઠનનું સ્નેહ મિલન યોજાયું.

ગુજરાતના ઈતિહાસસમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં સરપંચો એક મંચ પર એકત્રિત થઈ પોતાના પ્રશ્રેનો,સમસ્યાઓ અને હક્કો ની ચર્ચા કરવા જઈ શકે અને ગામનો વિકાસ કરી શકે અને સરપંચોને વધુ સત્તા મળે,ગ્રામ પંચાયતો મજબૂત બને અને સરકારના વિકાસ નાં કામોમાં સરપંચોની નિર્ણાયક ભૂમિકા રહે તે માટે આજે ગાંધીનગર ટાઉન હોલ ખાતે ગુજરાત પ્રદેશ સરપંચ સંગઠનની રચના કરવામાં આવી તેમાં વિશાળ સંખ્યામાં ગુજરાત ભરમાંથી સરપંચોની બેઠક મળી હતી તેમાં સર્વાનુમતે ગુજરાત સરપંચ સંગઠનના પ્રમુખ તરીકે બ.કાં.જિલ્લાના કાંકરેજ તાલુકાના રતનપુરા ગામના યુવા અને ઉત્સાહી સરપંચ અરવિંદજી ગોહિલની વરણી કરવામાં આવી હતી જ્યારે તેમની સાથે મહામંત્રી, ઉપ પ્રમુખ,સંગઠન મંત્રી આ પ્રસંગે ગુજરાત પ્રદેશ સરપંચ સંગઠન ના પ્રમુખ અરવિંદજી ગોહિલે જણાવ્યું હતું કે સરપંચોની એકતા,સંગઠનની એકતા થકી સરપંચોના હક્કો અને અધિકારો સન્માન અને ગામના વિકાસ માટે તેમજ સરકારના કામોમાં સહભાગી થવા આ સંગઠન કામ કરશે.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

57
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો