લાખણી ની વાસણા (વા)ની ૪ આંગણવાડી કેન્દ્રો નો આંગણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો

નારણ ગોહિલ લાખણી

વાવ થરાદ જીલ્લા ના લાખણી તાલુકાના વાસણા વા ગામે વાસણા ની અને વિસ્તાર ની ૪ આંગણવાડી કેન્દ્રો નો આંગણ ઉત્સવ વાસણા વા ગામ મા યોજાયો ગુજરાત સહિત વાવ થરાદ જીલ્લા મા પોષણ માસ અને આંગણ ઉત્સવ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યારે વાસણા વાતમ ગામે મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આઈસીડીએસ વાસણા વા માર્ગદર્શન હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં નો મુખ્ય હેતુ બાળકો ના સર્વાંગી વિકાસ અને પોષણ આરોગ્ય અને સ્વચ્છતા અંગેની જાગૃતિ લાવવા યોગ્ય કાળજી યોગ્ય પોષણ સમયસર રસીકરણ અંગે વધુ માહિતી આપવા મા આવી હતી વિવિધ યોજનાઓ ના લાભાર્થીઓને યોજના અને પુર્ણા યોજના અંતર્ગત મળતા લાભો અંગે માહિતગાર કરવા મા આવ્યા હતા આ ઉપરાંત પોષણ આહાર સુખડી અને ફળનુ પણ વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમ મા ગામ માથી ઉપસ્થિત યુવાનો કાર્યકર બહેનો તેડાગર બહેનો અને નાના ભુલકાઓ સહિત ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવવામા આવ્યો હતો

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

સાધલીથી પોર સુધીના માર્ગના ખાતમુહૂર્તને એક વર્ષ પૂર્ણ થયું હોવા છતાં માર્ગનું કામ અધૂરું રહેતા રોડની ખરાબ હાલત અને પાણીના છંટકાવ ના અભાવે ઉડતા ધૂળના ગોટેગોટા ના કારણે સ્થાનિકો અને વાહનચાલકોને હાલાકી

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો