કપરાડા.કપરાડા ધરમપુર આદિજાતિ વિસ્તાર માટે દમણગંગા લિફ્ટ ઈરીગેશન યોજના ને મુખ્યમંત્રી એ મંજૂરી આપી

ચંદ્રવદન બી મકવાણા
દક્ષિણ ગુજરાતમાં દુર્ગમ અને પહાડી વિસ્તાર ધરાવતા આદિજાતિ વિસ્તારોમાં જગ હવે હરખની હેલી આવસે કારણકે ડુંગરાળ વિસ્તારમાં ખેતીમાટે પાણી ની અછત દૂર કરવા માટે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ૧૩૩૧.૩૦કરોડ દમણગંગા લિફ્ટ ઇરીગેશન યોજનાની વહીવટી મંજૂરી આપી છે આ યોજના ના અમલીકરણ માટે ઝડપથી કામ વધી રહ્યું છે આ યોજના હેઠળ મધુબન જળાશય માંથી ઉપલબ્ધ થતા વધારાનું પાણી ઉપાડી પડકાર જનક અને પહાડી વિસ્તાર માં પમ્પિગ કરી વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકાના સત્તર હજાર હેક્ટરને ખેતી લાયક વિસ્તારને સિંચાઈ નો લાભ આપવામાં આવશે

45
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો