DHROL: ધ્રોલની જનતાને સ્વદેશી વસ્તુઓ ખરીદવા અપીલ કરતા ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા 

DHROL: ધ્રોલની જનતાને સ્વદેશી વસ્તુઓ ખરીદવા અપીલ કરતા ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા

ધ્રોલ: ‘સ્વદેશી મેળો’નું શ્રી મેઘજીભાઈ ચાવડાના હસ્તે ઉદ્ઘાટન

સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક વેપારીઓને આર્થિક મજબૂતી પૂરી પાડવાના હેતુથી ધ્રોલ નગરપાલિકા દ્વારા શાક માર્કેટ રોડ, પી.પી. કોમ્પલેક્ષ મેદાન ખાતે “સ્વદેશી મેળો – (શોપિંગ ફેસ્ટિવલ)”નું આજે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ ઉદ્ધાટન કરીને ખુલ્લો મુકયો હતો આ મેળો તારીખ આજથી ૦૭-૧૧-૨૦૨૬ સુધી યોજાશે જેનો લાભ‌ લેવા ધારાસભ્યએ ધ્રોલની જનતાને અપીલ કરી હતી

નગરપાલિકા ધ્રોલના પ્રમુખશ્રી વિજયભાઈ ટપુભાઈ વાઘેલા, ચીફ ઓફિસરશ્રી ગિરીશભાઈ આર. સરૈયા, કારોબારી અધ્યક્ષશ્રી સુરેશ જતી રેવાજતી ગોસાઈ તથા ઉપપ્રમુખશ્રી શ્રીમતિ રંજનબેન ગોવિંદભાઈ દલસાણીયા, શહેર ભાજપ પ્રમુખ હીરેન કોટેચા, પુર્વ શહેર ભાજપ પ્રમુખ મગનભાઈ ભોજાણી, પાલીકા સદસ્ય તુષાર ભાલોડીયા, ભારતીબેન ગડારા, ફીરોઝભાઈ, સંજયસિંહ જાડેજા, સબીર ચાવડા, ચંન્દ્રેશ ભંડેરી, ભગીરથસિંહ જાડેજા, મહેશભાઈ ગડારા સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

59
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો