- જૂનાગઠ જિલ્લાના માંગરોળ શહેરમાં ગોપાલ કૃષ્ણ ગૌશળા દ્વારા ગૌશાળાના લાભાર્થે રાહત દરે ફટકડા વેચાણ લીમડાચોક નજીક મુરલીધર વાડી ખાતે શરુ કરાયુ ઉદ્ધાટન પ્રસંગે જૂનાગઢ અને ગીર સોમનાથ સાંસદ રાજેશભાઇ ચુડાસમા , માંગરોળ ધારાસભ્ય ભગવાનજી ભાઈ કરગઠિયા નગરપાલિકા પ્રમુખ સહિત અનેક રાજકીય સામાજીક સામાજિક અગ્રણીઓ ઉપસ્થિતીમાં રીબીન કાપી ફટાકડા મોલ ખુલ્લો મૂકાયો

તેમાંથી જે આવક થાય તે ગૌશળામાં ગાયોની સેવા અને સારવાર અર્થે વાપરવામાં આવશે માંગરોલ શહેર અને તાલુકાની જનતાને તદન નવી વેરાઈટીમાં અલગ-અલગ ફટાકડા વ્યાજબી ભાવે એક જ સ્થાને મળી રહે તે માટે વિશાળ રેન્જમાં ફટાફડા વેચાણ મોલ શરુ થતા મોટી સંખ્યામાં લોકો આ લાભ લેવા ઉમટી પડ્યા હતા….

——- રિપોર્ટર——- વસંતભાઈ અખિયા,માંગરોળ









