વિજાપુર તાલુકાના ખરોડ ગામે PPE કીટના ઉપયોગ સાથે આરોગ્ય અને પર્યાવરણની સુરક્ષા અંગે પ્રેક્ટિકલ સમજ અપાઈ

વિજાપુર તાલુકાના ખરોડ ગામે PPE કીટના ઉપયોગ સાથે આરોગ્ય અને પર્યાવરણની સુરક્ષા અંગે પ્રેક્ટિકલ સમજ અપાઈ
વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારીવિજાપુર
વિજાપુર તાલુકાના ખરોડ ગામ ખાતે ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર સંસ્થા દ્વારા બીસીઆઈ પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતો અને ખેતમજૂરો માટે પેસ્ટીસાઈડના સુરક્ષિત છંટકાવ અંગે માર્ગદર્શન બેઠક યોજાઈ હતી. સ્થાનિક સ્તરે યોજાયેલી આ બેઠકમાં ગામના 20 ખેડૂતો અને 15 ખેતમજૂરો જોડાયા હતા.
બેઠકવિજાપુર તાલુકાના ખરોડ ગામે PPE કીટના ઉપયોગ સાથે આરોગ્ય અને પર્યાવરણની સુરક્ષા અંગે પ્રેક્ટિકલ સમજ અપાઈ
વિજાપુર તા
વિજાપુર તાલુકાના ખરોડ ગામ ખાતે ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર સંસ્થા દ્વારા બીસીઆઈ પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતો અને ખેતમજૂરો માટે પેસ્ટીસાઈડના સુરક્ષિત છંટકાવ અંગે માર્ગદર્શન બેઠક યોજાઈ હતી. સ્થાનિક સ્તરે યોજાયેલી આ બેઠકમાં ગામના 20 ખેડૂતો અને 15 ખેતમજૂરો જોડાયા હતા.
બેઠક દરમિયાન પેસ્ટીસાઈડનો છંટકાવ કરતી વખતે રાખવાની સાવચેતી, દવાના સીધા સંપર્કથી બચવાના ઉપાયો તેમજ વ્યક્તિગત સુરક્ષા સાધનો (PPE કીટ)ના યોગ્ય ઉપયોગ અંગે પ્રેક્ટિકલ રીતે સમજ આપવામાં આવી હતી. ખાસ કરીને છંટકાવ દરમિયાન માસ્ક, હાથમોજાં સહિતની PPE કીટનો ઉપયોગ શા માટે જરૂરી છે તે અંગે સહભાગીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ખેડૂતો અને મજૂરોના સ્વાસ્થ્યની સાથે પર્યાવરણનું રક્ષણ થાય અને પેસ્ટીસાઈડના અયોગ્ય ઉપયોગથી થતા નુકસાનને અટકાવી શકાય તે બેઠકનો મુખ્ય ઉદ્દેશ રહ્યો હતો. માર્ગદર્શન બાદ ઉપસ્થિત ખેડૂતો અને મજૂરોએ પેસ્ટીસાઈડના સુરક્ષિત ઉપયોગ અંગે ઉપયોગી માહિતી મેળવી હતી. બેઠક સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.
દરમિયાન પેસ્ટીસાઈડનો છંટકાવ કરતી વખતે રાખવાની સાવચેતી, દવાના સીધા સંપર્કથી બચવાના ઉપાયો તેમજ વ્યક્તિગત સુરક્ષા સાધનો (PPE કીટ)ના યોગ્ય ઉપયોગ અંગે પ્રેક્ટિકલ રીતે સમજ આપવામાં આવી હતી. ખાસ કરીને છંટકાવ દરમિયાન માસ્ક, હાથમોજાં સહિતની PPE કીટનો ઉપયોગ શા માટે જરૂરી છે તે અંગે સહભાગીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ખેડૂતો અને મજૂરોના સ્વાસ્થ્યની સાથે પર્યાવરણનું રક્ષણ થાય અને પેસ્ટીસાઈડના અયોગ્ય ઉપયોગથી થતા નુકસાનને અટકાવી શકાય તે બેઠકનો મુખ્ય ઉદ્દેશ રહ્યો હતો. માર્ગદર્શન બાદ ઉપસ્થિત ખેડૂતો અને મજૂરોએ પેસ્ટીસાઈડના સુરક્ષિત ઉપયોગ અંગે ઉપયોગી માહિતી મેળવી હતી. બેઠક સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો