જૂનાગઢ જિલ્લાના માંગરોળનામાંગરોળના સબ ડિવિઝનમાં પોલીસે ઝડપેલા વિદેશી દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી નાશ કરાયો

માંગરોળના મરીન પોલીસ અને શીલ પોલીસ સ્ટેશન સહિતની હદમાં પકડાયેલા રૂ.1.30 કરોડના દારૂના મુદ્દામાલનો કાયદેસરની પ્રકિયા મુજબ નાશ કરવામાં આવ્યો
માંગરોળના ખુટયા હાઉસ થી ઓળખાતી જગ્યામાં આ કાયૅવાહી કરવામાં આવી આ કાયૅવાહી માં કેશોદ ડેપ્યુટી ક્લેક્ટર , માંગરોળ મામલતદાર,, DySp કોડીયાતર સાહેબ, નશાબંધી અધિકારી સહિત PI Psi તથા પોલીસ સ્ટાફ ની ઉપસ્થિતિ સ્થિતિ માં દારૂનો જથ્થાનો નાશ કરવામાં આવ્યો
——– રિપોર્ટર—— વસંતભાઈ અખિયા, માંગરોળ 
.









