નખત્રાણા ખાતે આવેલ PGVCLના સ્ટોરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલતી નખત્રાણા પોલીસ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૧૯ ઓક્ટોબર : નખત્રાણા ખાતે આવેલ PGVCLના સ્ટોરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી કિં.રૂ.૩,૦૫,૬૭૩/- ના મુદ્દામાલને રિકવર કરતી નખત્રાણા પોલીસ,પકડાયેલા આરોપીઓ-(૧) વિકાસ વિજયભાઇ વઢીયારા(દેવીપુજક) (ઉ.વ.૨૦)રહે.મઢુલી, માધાપર,ભુજ,(૨) અજય રાજુભાઇ દેવીપુજક(ઉ.વ.૨૨) રહે.ગણેશકાંટો આત્મરામ સર્કલ પાસે, ભુજ,(૩) મુર્તિ વેનુ રાજપુત (ઉ.વ.૩૨)રહે.જી.આઇ.ડી.સી. આવાસ પાસે હનુમાન મંદિરની પાછળ, સુરલભીટ, ભુજ મુળ-રહે.તિરુવનંતપુરમ પો.સ્ટ.-તિરમન્ના ચેન્નઇ (તમિલનાડુ),

મુદામાલ લેનાર,વસીમ જુસબ કુંભાર (ઉ.વ.૨૭) રહે.કુંભાર ફળીયુ ભીડનાકા પાસે, ભુજ,

આરોપી પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ:- (૧) એલ્યુમિનિયમના વીજ વાયરના અલગ-અલગ સાઇઝના ફીંડલાઓ જેનું કુલ્લે આશરે વજન-૮૦૦/- કિ.ગ્રા. જેની કિં.રૂ.૧,૬૮,૦૦૦/- ગણી,(૨) એલ્યુમિનિયમની ડીસ હાર્ડવેર નંગ-૧૦૦ જેની કિં.રૂ.૩૭,૬૭૩/-,(૩) બજાજ કંપનીનો MAXIMA C મોડલ વાળો છકડો જેના રજી.નં. GJ-12-BU-5217 જેની કિં.રૂ.૧,૦૦,૦૦૦/- ગણી,એમ કુલ્લ કિં.રૂ.૩,૦૫,૬૭૩/- નો મુદ્દામાલ કબ્જે કરી ને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:- પો.ઇન્સ.એ.એમ.પટેલ નાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. આર.ડી.બેગડીયા તથા એ.એસ.આઇ. જયંતીભાઇ માજીરાણા તથા સબીરઅલી બાયડ તથા પો.હેડ કોન્સ. મોહનભાઇ આયર તથા નરેન્દ્રસિંહ સોઢા તથા મોહનભાઇ ગઢવી તથા મીતકુમાર પટેલ તથા ગમનાભાઇ સુવાતર. અધીકારીઓ એ આરોપીઓને ઝડપી પાડયા હતા.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો