યોગેશ કાનાબાર અમરેલી

*ઝોન કક્ષાની નાટ્ય સ્પર્ધામાં ગીર સોમનાથ જિલ્લાની ટીમનો પ્રથમ નંબર*


——
રાષ્ટ્રીય સમાવેશી નાટ્ય મહોત્સવ-૨૦૨૬ અંતર્ગત જૂનાગઢ ખાતે યોજાયેલ સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની સ્પર્ધામાં ગીર સોમનાથ જિલ્લાની ટીમનો પ્રથમ નંબર આવ્યો છે.

આ નાટ્ય સ્પર્ધામાં વેરાવળ તાલુકામાંથી ૪ દિવ્યાંગ બાળકો અને ૫ સામાન્ય બાળકોની ટીમ બનાવી સમાવેશી સમાજ વિષય ઉપર ભાગ લીધો હતો.

ઝોન કક્ષાની સ્પર્ધામાં વિજેતા થયેલ ગીર સોમનાથ જિલ્લાની આ ટીમ આગામી તા.૧૯.૧૦.૨૦૨૬ ના રોજ ગાંધીનગર ખાતે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.
——–

53
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો

error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો