કોન્ટ્રાક્ટરની ગેરરીતી કે જી યુ ડી સી ની મિલી ભગત


વરસાદી પાણીના નિકાલ માટે પાણીની પાઇપો નાખવામાં ગેરરીતી જાણવા મળી રહી છે એવું સ્થાનિક જનતા નું માનવું છે શમી સાંજે વરસાદ પડતા નાખવામાં આવેલ પાઇપો માં ભંગાણ સર્જાયું આપેલ તસવીરોમાં સ્પષ્ટ પણે ભુવાઓ નજરે પડે છે ત્યાંથી આવતી જતી પ્રજા ભુવામાં પડે તો એની ભરપાઈ તંત્ર કરશે કે સ્થાનિક જનતા એ એક સવાલ છે










